Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

રાજકોટ જીલ્લાના જેતપુરના અમરનગર માં ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી

રાજકોટ તા.૯ રાજકોટ જીલ્લાના જેતપુરના અમરનગર માં ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું છે

હવે રોદ્ર સ્વરૂપ લીધું હોય તેમ વીજળી ના કડાકા ભડાકા  સાથે પવન અને અનરાધાર વરસાદ છેલ્લી 10 મિનિટ થી

વરસી રહ્યો છે.

(4:55 pm IST)