Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

જૂનાગઢ જિલ્લામાં ઝાપટાંથી માંડીને પોણો ઈંચ વરસાદ વરસ્યો

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૯  જૂનાગઢ જિલ્લામાં આજે બપોરના ૨થી ૪ દરમિયાન ઝાપટાંથી માંડીને પોણો ઈંચ વરસાદ વરસ્યો છે.

જૂનાગઢ શહેરમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો જ્યારે કેશોદ મેંદરડા વંથલી અને વિસાવદરમાં હળવા ઝાપટાં પડયા હતા.

(4:42 pm IST)