Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ભાવનગરમાં જનસંપર્ક

 ભાવનગરમાં જનસંપર્ક અભિયાન અંતર્ગત કોંગ્રેસ દ્વારા મુખ્ય બજારોમાં દુકાને-દુકાને ફરીને શહેર પ્રમુખ રાજેશ જોષી, મહિલા પ્રમુખ ભાવનાબેન વોરા વિગેરે આગેવાનો-કાર્યકરો એ વેપારીઓ સાથે લોકસંપર્ક કર્યો હતો. (પ-૧૩)

(11:59 am IST)