Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

લોધીકા તાલુકા ભાજપની કારોબારી

ખરસરા પાંભરઇટાળા ગામે ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયાની અધ્યક્ષતામાં ભારતીય જનતાપાર્ટીની કારોબારી મિટીંગ મળેલ જેમા તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા ભાજપ અગ્રણી મનસુખભાઇ સરધારા મોહનભાઇ દાફડા જીલ્લા અગ્રણી તાલુકા મહામંત્રી લાખાભાઇ ચોવટીયા યુવાભાજપ પ્રમુખ વિપુલ મોરડ, હરભમભાઇ કુગશીયા ભીખુભાઇ ડાંગર પ્રવિણસિંહ જાડેજા બકુલસિંહ જાડેજા પદુભા જાડેજા મોહનભાઇ ખુંટ વેલુભા માજી તાલુકા પ્રમુખ લક્ષ્મણસિંહ અશોકસિંહ ખેરડિયા રાહુલકુગાર જાડેજા તેમ તાલુકાના ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહેલ.(૧૭.૧)

(1:24 pm IST)