Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ગોંડલની શાકમાર્કેટમાં શાકભાજીની ફુલ આવક

ગોંડલ :  આંહિ  શાકમાર્કેટમાં વિપુલ પ્રમાણમાં શાકની આવક થતા અને દરેક શાકભાજીના ભાવ  બહુ સસ્તા થયા છે. જે શાકભાજીનો ભાવ ૮૦ થી ૧૦૦ રૂ. હતા તે ૧૫ થી ૨૦ રૂ કિલો મળે છે. થોડા સમય પહેલા વેપારી જવાબ દેતા ન હતા તે હવે આવો આવો કરી ને રાડો પાડીને વેપાર કરવો પડે છે. શાક માર્કેટમાં શાકભાજી  સસ્તુ થતા ગૃહણીઓને ખરીદી કરવાની મજા પડી ગઇ છે. (તસ્વીરમાં લીલા છમ શાકભાજી ગોઠવી ગ્રાહકની રાહમાં વેપારી નજરે પડે છે.) (૩.૧)

(11:51 am IST)