Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ ૨ ડેમ છલકાવવાની તૈયારીમાં

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૯ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વ્‍યાપક વરસાદથી ૧૦થી વધુ ડેમો છલકાઇ ગયા છે ત્‍યારે વધુ બે ડેમો ૯૦% ઉપરાંત ભરાઇ ગયા હોય વધુ વરસાદથી છલકાવાની સંભાવના છે. ભાણવડ વિસ્‍તારના વર્તુ-૨ તથા વેરાડી-૧ ડેમ ૯૦ ટકા જેટલા ભરાઇ ગયા છે.

(1:34 pm IST)