Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

મચ્છુ ડેમ-2ના પાંચ દરવાજા ચાર ફૂટ ખોલાયા : હેઠવાસના ગામોને સાવચેત કરાયા

 

મોરબી : મચ્છુ ડેમ - ની પાણીની સપાટીમા વધારો થતા પાંચ દરવાજા ખોલવામાં આવ્યા.છે છેલ્લા એક અઠવાડિયાથી મેઘો સતત હાજરી પુરાવી રહ્યો છે ત્યારે આજ બપોર બાદ પણ જોરદાર કડાકા અને ભડાકા  સાથે વરસાદ વરસ્યો હતો.ત્યારે મોરબી મચ્છુ ડેમ - માં એકદમ પાણીની આવક વધતા ડેમના પાંચ દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા છે.

 મોરબી મચ્છુ ડેમ -  હેઠવાસ હેઠળ આવેલા ગામ લોકોને નદી કિનારાના પટમાં અવરજવર કરવા અપીલ કરે છે.

(11:05 pm IST)