Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

વિસાવદરનાં પીંડાબાઇ ગામમાં તાળા તોડીને રૂ. ૧.૯૦ લાખની ચોરી

 જુનાગઢ, તા., ૯: વિસાવદરથી ૧૭ કી.મી. દુર પીંડાબાઇ ગામે રહેતા ગાંડુભાઇ જીવાભાઇ પરમાર (ઉ.વ.પ૬)ના રહેણાંક બંધ મકાનના તાળા તોડી કોઇ જાણભેદુએ કબાટનો નકુચો ચોડી કબાટમાં રાખેલ રોકડ રૂ.  ૧૯૦,૦૦૦ હજારની ચોરી કરી લઇ ગયાની ફરીયાદ નોંધાતા પીએસઆઇ એસ.કે.માલમે ડોગ સ્કવોડ એફએલએસની મદદથી તપાસ હાથ ધરી છે.

(4:01 pm IST)