Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

મોરબી : વીજ શોટ લગતા યુવકનું મૃત્યુ

મોરબી : ગઈકાલે તા. 8ના રોજ મોરબીના રવાપર રોડ પર કિષ્ના સ્કુલની બાજુમાં થાંભલા પાસે મુકેશભાઈ નાનજીભાઈ (ઉ.વ. 25) (  રહે શોભેશ્વર રોડ)ને શોટ લાગતા તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. તેમજ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

(6:25 pm IST)