Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

દ્વારકાધીશના દર્શને હાર્દિક પટેલ

 દ્વારકા : આજે પાસના કન્વીનર હાર્દિક પટેલે દ્વારકાધીશ ભગવાનના દર્શન કરીને ધ્વજારોહણ કર્યુ હતું. (તસ્વીર : વિનુભાઇ સામાણી -દ્વારકા)

(12:09 pm IST)