Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

અમરેલીના ખાંભામાં વરસાદ : રાજુલા અને જાફરાબાદ પંથકમાં પણ વરસાદી માહોલ

ગરમીથી કંટાળેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો : ખેડૂતોમાં પણ આનંદ છવાઈ ગયો

અમરેલીના ખાંભા શહેરમાં પણ આજે વરસાદી માહોલ જામ્યો હતો. લાબાં સમય બાદ અહીયા પણ મેઘરાજા એન્ટ્રી કરી જેથી ગરમીથી કંટાળેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. રાજુલા પંથક અને જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેથી અહીયાના ખેડૂતોમાં પણ આનંદ છવાઈ ગયો હતો.

(8:20 pm IST)