Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

લાયન્સ ક્લબ નઝરબાગ મોરબીના હોદેદારોનો શપથગ્રહણ સમારોહ

નવા હોદેદારો ડો. પ્રેયસ પંડ્યા, મંત્રી દિનેશભાઈ વિડજા, ખજાનચી જયદીપ બારા સહિતના હોદેદારોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો

મોરબી :લાયન્સ ક્લબ મોરબીના નવા હોદેદારોની વરણી કરવામાં આવી હોય જે હોદેદારોનો શપથગ્રહણ સમારોહ દશાશ્રી માળી વણિક જ્ઞાતિ વાડી ખાતે યોજવામાં આવ્યો હતો

લાયન્સ ક્લબ મોરબી નઝરબાગના નવા હોદેદારો ડો. પ્રેયસ પંડ્યા, મંત્રી દિનેશભાઈ વિડજા, ખજાનચી જયદીપ બારા સહિતના હોદેદારોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો

 આ પ્રસંગે સેકંડ વાઈસ ડીસ્ટ્રીકટ ગવર્નર લાયન હિરલબા જાડેજા, લાયન એસ કે ગર્ગ, લાયન ચંદ્રકાંતભાઈ દફતરી, આઈએમએ પ્રેસિડેન્ટ ડો. વિજય ગઢિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા તે ઉપરાંત લાયન્સ ક્લબ મોરબી નઝરબાગના જુના હોદેદારો પૂર્વ પ્રમુખ કુતુબ્ભાઈ ગોરિયા, પૂર્વ મંત્રી પ્રતિક કોટેચા અને ખજાનચી કૌશલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા

(10:20 pm IST)