Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

જૂનાગઢમાં છ અને અન્ય વિસ્તારોમાં ત્રણ સહિત સોરઠના આજે કોરોના ના નવ કેસ : કુલ કેશ ૨૧૫

જુનાગઢ : જૂનાગઢમાં છ અને અન્ય વિસ્તારોમાં ત્રણ સહિત સોરઠના આજે કોરોના ના નવ કેસ આવ્યા છે.

આજરોજ નવા કેશો જૂનાગઢ સિટી ૬, 24 વર્ષ પુરુષ દુવારા ચોક, ૪૮ વર્ષ ટીંબાવાડી, ૪૪ અને ૪૨ વર્ષ પુરુષ લક્ષ્મીનગર, ૫૮ વર્ષ   સ્ત્રી ખાખી નગર,  ૩૦ વર્ષ પુરુષ હર્શદનગર. ગ્રામ્ય ૭૨ વર્ષ પુરુષ કાલ્સારી, ૫૨ વર્ષ સ્ત્રી વિસાવદર મુરિલધર પ્લોટ અને ૬૦ વર્ષ પુરુષ જૂની ચાવંડ તાલુકો વિસાવદર, ૩૫ વર્ષ પુરુષ બરસાના સોસાયટી, કેશોદ કુલ જૂનાગઢ ના ૧૦ પોઝિટિવ અને બે ગીર સોમનાથ જિલ્લાના ૪૭ વર્ષ પુરુષ અને ૨૦ વર્ષ સ્ત્રી ધાવા તાલાલા તાલુકા અને ૬૦ વર્ષ સ્ત્રી પોરબંદર ના કુલ અન્ય જિલ્લાના ૩ પોઝિટિવ આવેલ છે.

આ સાથે અત્યાર સુધીમાં કુલ કેસ ૨૧૫ થયા છે જ્યારે છ વ્યક્તિના મોત નિપજ્યા છે.

(4:58 pm IST)