Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

જામનગરના આમરા ગામમાં યુવતીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ

જામનગર::: જામનગર જિલ્લાના આમરા ગામમાં યુવતીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા સારવારમાં ખસેડાયા છે.  આમરા ગામ ના ૨૯ વર્ષના નિશાબેન ધારવીયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેઓને સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.

(3:43 pm IST)