Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લાના હરિયાવાડ અને હબરડી પાટિયા વચ્ચે બાઇક અને ટ્રકનો અકસ્માત : દાદુભાઈ બાબરીયાનું મોત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા ૯, દેવભૂમિ દ્વારકા જિલ્લાના હરિયાવાડ અને હબરડી પાટિયા

વચ્ચે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં  દાદુ ભાઈ બાબરીયા (ઉ.૫૮) નું મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

 

(5:24 pm IST)