Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

મોરબી તાલુકામાં આજે કોરોનાનો માત્ર ૦૧ કેસ, જીલ્લામાં હવે ૨૨ એક્ટીવ કેસ

મોરબી જીલ્લામાં કોરોના કેસો નામ પૂરતા જ જોવા મળે છે આજે મોરબી તાલુકામાં કોરોનાનો ૦૧ કેસ નોંધાયો છે તો અન્ય ચાર તાલુકામાં રાહત જોવા મળી છે
આજે મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં કોરોનાનો ૦૧ કેસ નોંધાયો છે જયારે વાંકાનેર, હળવદ, ટંકારા અને માળિયા તાલુકામાં એકપણ નવો કેસ નોંધાયો નથી જીલ્લામાં ૦૫ દર્દીઓ સ્વસ્થ થયા છે મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૨૨ થયો છે

(11:10 pm IST)