Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

ભાવનગરમાં પોલીસ દ્વારા માસ્ક વિતરણ : કર્ફયુ પહેલા દુકાનો બંધ થઇ ગઇ

ભાવનગર : રેન્જના આઈ.જી અશોકકુમાર યાદવે શહેરની બજારમાં માસ્કનું વિતરણ કર્યું હતું .અન્ય તસવીરમાં ગઈકાલે સાંજે ૭:૩૦ વાગે વેપારીઓ કફર્યુનો અમલ થાય તે પહેલાં જ દુકાનો બંધ કરી ઘરે જવા રવાના થવા લાગ્યા હતા તે દ્રશ્યમાન છે.

(11:13 am IST)