Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

કોટડાસાંગાણીમાં પોલીસ દ્વારા ફલેગ માર્ચ

કોટડાસાંગાણીમાં જાહેરનામાનો ભંગ કરનાર ૩૦ ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી તેમજ કોટડાસાંગાણીમાં ફલેગ માર્ચ કરવામાં આવેલ હતું તેમાં પી.એસ.આઇ. મીઠાપરા અને પોલીસ કર્મી. અને એસ.ઓ.જી. ટીમ દ્વારા ફલેટમાર્ચ કરવામાં આવ્યું હતું. (તસ્વીર-અહેવાલઃ બશીર બાંગા-કોટડાસાંગાણી)

(11:29 am IST)