Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

મેટોડા જીઆઇડીસી પોસ્ટ તેમજ પાંચ બ્રાન્ચ પોસ્ટ ઓફીસ દ્વારા વિધવા મહિલાઓને પેન્શન

મેટોડા જીઆઇડિસી પોસ્ટ તેમજ પાંચ બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં ચાર લાખ આડત્રીસ હજાર છસો વિસ રૂપિયા ગંગા સ્વરૂપ મહિલાઓ ને પેન્શન ચુકવવામાં આવેલ છે. અત્યારે દેશ તેમજ રાજયમાં કોરોના વાઈરસ ની મહામારી ચાલી રહેલછે દેશ ભરમાં ૨૧ દિવસનું લોકડાઉન ચાલી રહેલ છે તેવા સમયમાં સરકાર દ્વારા ચુકવાતુ ગંગા સ્વરૂપ મહિલાઓ ને પેન્શન ચુકવવામાં આવી રહેલ છે અને આ પેન્શન પોસ્ટ ઓફિસના ગ્રામિણ ડાક સેવકો દ્વારા ગંગા સ્વરૂપ મહિલાઓને પોતાની ઘરે જઇને પેન્શન ચુકવવામાં આવેછે તેવું મેટોડા જીઆઇડિસી સબ પોસ્ટ ઓફિસના એસ.પી.એમ. જાનવીબેન તેમજ પી.એ.નેહલબેનની યાદીમાં જણાવે છે.

(11:25 am IST)
  • મહારાષ્ટ્રમાં ભયજનક સ્પીડથી કોરોના વધ્યોઃ કેટલાક વરિષ્ઠ IAS ઓફીસરોને તેમના ઘર રહેવાના આદેશ અપાયા access_time 1:05 pm IST

  • ઉત્તર પ્રદેશના 66 તાલુકાઓ સૅનેટાઇઝ કરવા ફાયર ફાઇટરને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની લીલી ઝંડી : આગળ જતા તમામ તાલુકાઓને સૅનેટાઇઝ કરાશે access_time 7:58 pm IST

  • લોકપ્રિય " રામાયણ " સીરિયલમાં સુગ્રીવનો રોલ ભજવનાર કલાકાર શ્યામ સુંદર કલાનીનું અવસાન : રામ ( અરુણ ગોવિલ ) તથા લક્ષ્મણ ( સુનિલ લહરી ) એ શોક વ્યક્ત કર્યો access_time 6:29 pm IST