Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

જસદણમાં લુહાર સુથાર સમાજ દ્વારા સહાય ચેક

 જસદણમાં હાલ કોરોના વાઇરસ લોકડાઉન પરિસ્થિતિ વચ્ચે જલારામ મંદિર દ્વારા જરૂરીયાતમંદ પરિવારોને જમાડવાનું સદ્દકાર્ય થઇ રહ્યું છે આ કાર્યમાં જસદણ લુહાર સુથાર સમાજના અગ્રણીઓ કાન્તિભાઇ ડોડીયા, પ્રવિણભાઇ પરમાર, વિજયભાઇ રાઠોડ, કૌશિકભાઇ કવૈયા, દિનેશભાઇ પીઠવા, અરવિંદભાઇ પરમાર, દિલીપભાઇ ઉમરાળિયા, મહેશભાઇ દાવડા, સૂજિતભાઇ રાઠોડ, જયેશભાઇ દાવડા વગેરેનાઓએ મળી જલારામ મંદિરોના સંચાલકોને રૂપિયા એકાવન હજારનો ચેક અર્પણ કર્યા હતો તે તસ્વીર (તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ)

(9:33 am IST)