Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

કચ્છના આડેદરના 62 વર્ષીય પૌઢ અને ભચાઉના 19 વર્ષના યુવાનના કોરોના રિપોર્ટ નેગેટિવ

ભુજ : કચ્છના આડેદરના 62 વર્ષીય પુરુષ અને ભચાઉના કંડોલના 19 વર્ષના યુવાનના કોરોના શંકાસ્પદ કેસમાં બંનેના નેગેટિવ રિપોર્ટ આવેલ છે

 

(6:52 pm IST)