Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ભાવનગરમાં ગાયે ઢીંક મારતા વૃધ્ધનું મોત

ભાવનગર તા. ૯ : ગાયે ઢીંક મારતા વૃધ્ધનું મોત નિપજયું છે.

અનેક વિસ્તારોમાં રોડ ઉપર અડીંગા જમાવી બેઠેલા ગાય-બળદના ત્રાસને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાની ભોગવી રહ્યા છે.ે અને અનેક માનવ જીંદગીના ભોગ લેવાઇ રહ્યા છ.ેવધુ એક બનાવમાં ભાવનગરમાં નારીમાં રહેતા કોળી ખીમજીભાઇ છગનભાઇ કામ્બડ (ઉ.૬પ) ને રસ્તામાં ગાયે ઢીંક મારતા ગંભીર ઇજા થતા અત્રેની સરટી હોસ્પિટલે ખસેડાયેલ જયા સારવાર દરમ્યાન તેનું મોત નિપજયું હતું.

(11:37 am IST)