Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

જૂનાગઢમાં સુવર્ણ પ્રાસનના ટીપા પીવડાવાયા

  જૂનાગઢ : જાગળત જન સેવા મહિલા મંડળ ટ્રસ્‍ટ જૂનાગઢ દ્વારા  પુષ્‍ય નક્ષત્ર હોવાથી જે સુવર્ણ પ્રાસનના ટીપા પીવડાવવામાં આવે છે  જન્‍મ થી લય ને ૧૪ વર્ષ સુધી ના બાળકોને આપવામાં આવે છે સુવર્ણ પ્રાસનથી થતા ફાયદાઓ જેવા કે રોગ પ્રતિકારક શક્‍તિ વધવાના કારણે વાયરલ અને બેક્‍ટેરિયલ બચી શકે છે અને યાદશક્‍તિમાં વધારો પાચન શકિત વધારે છે જેના કારણે બાળક પુષ્ટ બને છે ત્‍વચાને ચમક દાર બનાવે છે જેનો ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે બાળકોની સ્‍વાસ્‍થ્‍ય ધ્‍યાને લઈને આ સેવા ના હેતુ થી કરવામાં આવે છે અને હું આ સેવા છેલા ૨વર્ષ થી આપુ છું અને દર મહિને ૭૦ થી ૮૦ નાના નાના બાળકો આનો લાભ લે છે જેમાં સીમાબેન વિનોદભાઇ મકવાણા આ સેવાના કામમાં સહભાગી બન્‍યા હતા.  (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(11:59 am IST)