Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

મોરબીના શક્તિપ્લોટમાં કારની ઠોકરે એકટીવા સવારને ઈજા

મોરબીના રવાપર રોડ પરના કાયાજી પ્લોટના રહેવાસી વિજયભાઈ રામભાઈ પોપટે ફરિયાદ નોંધાવી છે કે

ગત તા. ૩૧-૧૦ ના રોજ આઈ ટ્વેંટી કાર નં જીજે ૦૩ એફડી ૭૦૪૦ ના ચાલકે ફરિયાદીના એકટીવા નં જીજે ૦૩ સીપી ૩૫૯૬ ને ઠોકર મારી પછાડી દઈને કારનું ટાયર ફેરવી દેતા ફેકચર જેવી ઈજા કરી છે

પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

(11:12 pm IST)