Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

ગોંડલમાં સગીરા સાથે દુષ્કર્મ : સીટી પોલીસ દ્વારા તપાસ

રાજકોટના ગોંડલમાં વોરાકોટડા રોડ પર આવાસ યોજનામાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે ગોંડલ સીટી પોલીસે તપાસ હાથ ધરી છે.

(8:40 pm IST)