Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

સુરેન્દ્રનગર libમાં ફરજ બજાવતા જિલ્લામાં કુલ ૪૨ હેડ કોન્સ્ટેબલને પ્રમોશન

વઢવાણ,તા.૮: સુરેન્દ્રનગર જિલ્લા માં છેલ્લા દ્યણા સમય હેડ કોન્સ્ટેબલ પોલીસને બઢતી આપવાની જિલ્લામાં અટકળો હતી.ત્યારે ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્રભાઈ બગડીયા ની સૂચના થી ગઇ કાલે જિલ્લા ના ૪૨ હેડ કોન્સ્ટેબલ ેને asi તરીકે બઢતી આપવામાં આવતા પોલીસ બેડા માં આનંદની લાગણી વ્યાપી ગઇ હતી.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં lib માં સતત સતર્ક રહેતા ઇસ્લામ ખાન પઠાણ અને દિગ્વિજય સિંહ ને પણ ગઈ કાલે સુરેન્દ્રનગર જિલ્લામાં હેડ કોન્સ્ટેબલ માંથી asi માં પ્રમોશન આપવામાં આવીયું છે.ત્યારે હાલ તેમની ફરજ પણ lib માં રેગ્યુલર રાખવા માં આવી છે.

ત્યારે હાલ બન્ને ને ઠેર ઠેર થી શુભેચ્છાઓ મળી રહી છે.અને અન્ય ૪૨ પોલીસ હેડ કોન્સ્ટેબલ ને પણ બઢતી આપવા માં આવી છે.

(1:01 pm IST)