Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

સુરત ખાતે રાજ્યકક્ષાનું સમસ્ત બ્રાહ્મણ સમાજનું સંમેલન યોજવામાં આવ્યું હતું

આટકોટ  : આ તકે દાદા ભગવાનના મંદિર ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાની કારોબારીની જાહેર મીટીંગ પણ યોજવામાં આવી હતી. જેમાં સર્વાનુમતે સંગઠનના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં જસદણના ભરતભાઈ જાનીની રાજ્યકક્ષાના બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી હતી તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના પ્રભારી તરીકેની પણ જવાબદારી સોંપવામાં આવી હતી.તસ્વીર અહેવાલ : કિરીટ પંચોલી

(11:37 am IST)