Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

મોડી રાત્રે વેરાવળ-સોમનાથના દરિયાકાંઠે વાદળાઓનો જબરજસ્ત ખડકલો થયો છે

અત્યારે રાત્રે ૧૧.૪૫ આસપાસની ઇન્સેટ તસવીરમાં ગીર સોમનાથ વેરાવળના દરિયા કાંઠે જબરજસ્ત વાદળાઓ છવાયા છે. હૈદરાબાદ મુંબઈ અને વેરાવળ પટ્ટામાં વાદળાઓ પ્રચંડ માત્રામાં દર્શાવાય છે જે ભારે વરસાદ લાવે તેવી પૂરી સંભાવના છે. દરમિયાન ચોમાસાની દિશા બદલાઈ: બે ચક્રવાતી સિસ્ટમ્સ સક્રિય: ૧૦ સપ્ટેમ્બર સુધી ૧૫ રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ અને યલ્લો એલર્ટ જાહેર: બિહારના ૩૦ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી..

(12:13 am IST)