Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 13 પોઝીટીવ કેસ :વધુ 8 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલમાં 63 એક્ટીવ કેસ

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 13 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 8 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 63 એક્ટીવ કેસ છે અત્યાર સુધીમાં જામનગર જિલ્લામાં કુલ 53080 સેમ્પલ લેવાયા છે

(8:45 am IST)