Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

ધારી ખોડીયાર મંદિરે અન્નકૂટ દર્શન

 ધારી : ધારી નજીક ઝલધરામાં ખોડીયારને અષાઢી બીજ નિમિતે વિવિધ પ્રકારના ભોગ (અન્નકુટ) ધરવામાં આવ્યા હતા. જેના દર્શનનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ કાંતિભાઈ જોષી)

(2:47 pm IST)