Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

હળવદ મા સગર જ્ઞાતિ દ્વારા અષાઢી બીજની ઉજવણી

હળવદઃ સગર યુવક મંડળ (ઝાલાવાડ )તરફથી પ્રતિવર્ષની જેમ પરંપરાગતરીતે આ વખતે પણ અષાઢી બીજ નિમિત્ત્।ે સગર કુળના સંત શિરોમણી દાસારામ બાપા ની ૨૭૦ મી પુણ્યતિથિ નિમિત્ત્।ે સગર જ્ઞાતિ દ્વારા સામૂહિક અષાઢી બીજની ઉત્સાહભેર ઉજવણી હળવદના શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે કરવામાં આવી હતી જમા સગર જ્ઞાતિ ના હળવદ તાલુકામાં ચમન ધાંગધ્રા તાલુકામાં રહેતા સગર જ્ઞાતિ પરિજનો જોડાયા હતા દાસારામ બાપા ની પૂજા અર્ચના કરી સામૂહિક રીતે અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી હતી સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બાબુભાઈ કથારીયા જીવાભાઇ પાથર વિપુલભાઈ કારેલા ચેતનભાઇ કથરીયા ધનસુખભાઈ ભાઈ પિપરોતર સહિતના જ્ઞાતિજનોએ જહેમત ઉઠાવી હતી. (તસવીર - હરીશ રબારી હળવદ)

(3:10 pm IST)