Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

જસદણઃ બળધોઇ ડુંગરનું સૌંદર્ય મેહકી ઉઠયું

જસદણ તાલુકાના બળધોઇ ગામના ખોડિયાર મંદિરનો ડુંગર કુદરતની મેઘ વર્ષાને કારણે મહેકી ઉઠયો છે. રાજકોટ ભાવનગર હાઇવે પર આ ડુંગરનું સૌંદર્ય હજારો લોકો મન ભરી માણે છે. તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ.

(12:16 pm IST)