Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

બગસરામાં માર્કેટયાર્ડમાં દૂધી-રીંગણાનો કોઇભાવ પૂછતુ નથી

 બગસરામાં માર્કેટયાર્ડમાં દૂધી રીંગણાનું વધુ વાવેતર હોવાથી બગસરા માર્કેટીંગ યાર્ડમાં વધુ આવક હોવાથી અહીં કોઇ દુધી અને રીંગણાનો ભાવ પૂછતા નથી અને તે પશુઓ આહાર બની ગયા છે. દાનપુન કરવાવાળા લોકો તેને માર્કેટીંગ યાર્ડમાંથી ખરીદીને ગાયોને આહાર માટે લઇ જાય છે. દૂધી તથા રીંગણા ર થી પ રૂપિયાના ભાવ કોઇ લેવા તૈયાર નથી અને પશુઓનો આહાર બની ગયો છે તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર સમીર વિરાણી બગસરા)

(12:15 pm IST)