Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

ઇટાલીમાં એક્સ્પોના પ્રતિનિધિમંડળમાં મોરબીના નીરજ જીવાણીનો સમાવેશ

મોરબી :ઇટાલી ટ્રેડ કમીશન તરફથી આયોજિત ઇટાલીમાં યોજાનાર એક્સ્પો માટે વિશ્વમાંથી પસંદ કરેલા ૨૫ નામાંકિત અધિકારીઓનો પ્રતિનિધિમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં મોરબીના બીલ્ડ એવન્યુ મેગેઝીનના મેનેજીંગ ડીરેક્ટર નીરજ જીવાણીનો સમાવેશ કરવામાં આવતા તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

(8:10 pm IST)