Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

મોરબીમાં પાણીના પાઉચની હેરાફેરી કરતા વાહનને 5 હજારનો દંડ કરાયો

મોરબી :સમગ્ર રાજ્યમાં પ્લાસ્ટિક મુક્તિ અભિયાન શરુ કરવામાં આવ્યું હોય અને મોરબી નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જોકે તેમ છતાં નિયમ ભંગ કરવામાં આવતો હોય આજે પાલિકાની ટીમે પાણીના પાઉચની હેરાફેરી કરનાર વાહનને પકડી પાડી પાંચ હજારનો દંડ ફટકાર્યો છે.

(8:09 pm IST)