Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

માંગરોળના દરિયાકાંઠા વિસ્તારમાં 8 થી 10 કિલો ગ્રામનો કાચબો જાળમાં ફસાયો

માંગરોળના દરિયાકાંઠા વિસ્તારમાં આઠથી 10 કિલો ગ્રામનો કાચબો જાળમાં ફસાઇ ગયો હતો. ત્યારબાદ રેન્જ ફોરેસ્ટ્ ઓફીસર ડોક્ટર સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કાચબાની સર્જરી કરવામાં આવી હતી.કાચબાને ફોરસ્ટ વિભાગ અને બાદમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં મોકલવામાં આવશે.

(10:18 pm IST)