Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ઉનાના કાજરડીમાં સ્પિર્ધાત્મક પરીક્ષાના વર્ગોનું આયોજન

આ તકે પ્રાંત અધિકારીશ્રી પ્રજાપતિ સાહેબ તથા શાળાના પ્રમુખ સાદુળભાઇ ચારણીયા, સામંતભાઇ ચારણીયા, જીલ્લા શિક્ષણ સમિતીના ચેરમેન ધીરૂભાઇ સોલંકી, વીરાભાઇ સોલંકી, રામભાઇ વાઢેલ, ઉદયભાઇ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ વર્ગોના ઉદ્ઘાટન પ્રસંગે પ્રાંત અધિકારી પ્રજાપતિ ઉપસ્થિત રહયા હતા. વર્ગમાં સ્વાગત સન્માન કરવામાં આવ્યું તે તસ્વીર

(11:39 am IST)