Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ઉપલેટામાં રમઝાન માસ નિમિત્તે જનતા તાવડો

ઉપલેટા : સેવાભાવી બિરાદર જેઓ બાપુ ગાઠીયાવાળાના નામે પ્રખ્યાત છે મુસલીમોના પવિત્ર રમઝાન માસ શરૂ થતા રોઝા રાખતા સામાન્ય ગરીબ પરિવારોને મરચા બજારમાં સાવ રાહત દરે સેવ તથા જલેબી વિગેરે મીઠાઇ ફરસાણ જનતા તાવડાનું઼ નગરપતિ દાનભાઇ ચંદ્રવાડીયાના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે ઉપપ્રમુખ ધવહભાઇ માકડીયા અને સ્કુલ બોર્ડેના વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા. (અહેવાલ : જગદીશ રાઠોડ, તસ્વીર : ભોલુ રાઠોડ-ઉપલેટા)

(11:34 am IST)