Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

ખોડિયાર ડાઇનીંગ હોટલ ગ્રુપ દ્વારા વિનામૂલ્યે ભોજન કરાવાયું

જામનગરઃ ખોડિયાર ડાઇનિંગ હોટેલ ગ્રુપ દ્વારા પ્રણામી નગર, ગોકુલ નગર તેમજ પાણાખાણ વિસ્તારમાં સાંજના વિના મૂલ્યે ભોજનનું વિતરણ કરેલ. જેમાં ૩૦૦ જેવા લોકોએ લાભ લીધેલ. જેમાં હસમુખભાઈ સંઘાણી, ગિરધરભાઈ સંઘાણી,ઇન્ચાર્જ દિવ્યેશભાઈ અકબરી, ઈન્ચાર્જ ચંદુભાઈ કાછડીયા, રતિલાલ રાણપરિયા, જીજ્ઞેશ નારીયા, હમીરભાઈ ગોજીયા, ભાવિક સંઘાણી, જીતુભાઇ કાનાણી, વિમલ જોશી, બ્રિજેશ સી કાછડીયા, વિષ્ણુભાઈ, નંદલાલ મોરડ નો સાથ સહકાર મળેલ હતો. (અહેવાલઃ મુકુંદ બદિયાણી તસ્વીરઃ કિંજલ કારસારીયા.જામનગર)

(11:30 am IST)