Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

અમરેલીમાં ચેટીચાંદની ઉજવણીઃ

અમરેલીઃ અમરેલી ઉતર સિધી પંચાયત દ્વારા ચેટીચાંદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જુલેલાલ મંદિરે પુજા અર્ચન સાથે શહેરના રાજકમલ ચોક અને ઝુલેલાલ મંદિરે પ્રસાદ અને શરબતનું વિતરણ કર્યું હતું. બપોર બાદ જુલેલાલ મંદિરેથી વિરાટ શોભાયાત્રા નિકળી શહેરના રાજમાર્ગો પર ફરી હતી. સિધી સમાજના તમામ ભાઇઓ બહેનો પણ જુલેલાલ મંદિરે ઉમટી પડયા હતા અને શોભાયાત્રામાં જોડાયા હતા. (તસ્વીરઃ અરવિંદ નિર્મળ - અમરેલી)

(11:44 am IST)