Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 1 કેસ નોંધાયા : વધુ 4 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 1કેસ નોંધાયા છે જયારે છેલ્લા  24 કલાકમાં વધુ 4 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં કુલ 1,86,268 સેમ્પલ લેવાયા છે
 

(10:38 pm IST)
  • પૂર્વી ચીન સાગરમાં સેના મોકલવાની તૈયારીમાં છે જાપાન : ડ્રેગનને મળશે જડબાતોડ જવાબ :પૂર્વી ચીન સાગરમાં વધતા તણાવને પગલે ડિયાઑયું દ્રીપ સમૂહમાં જાપાન પોતાના સશાસ્ત્રદળ મોકલી શકે છે : ચીની તટ રક્ષકદળે જાપાનમાં સેન્કોક્સના રૂપે જનાર ડિયાઓયુ દ્રીપ સમૂહ આસપાસ પોતાનો વિસ્તાર કર્યો છે access_time 11:52 pm IST

  • મહારાષ્ટ્રમાં કોરોના આંક ૧૧ હજારને ટપી ગયો, એકલા પુણેમાં કોરોના આંક બે હજારથી વધુ થયો, મુંબઈ અને નાગપુરમાં તેરસો-તેરસો નવા કેસ નોંધાયા: પંજાબમાં ૧ હજાર ઉપર નવા કોરોના કેસ: ગુજરાતમાં આંકડો પોણા છસ્સો ઉપર રહ્યો, ૪ મહાનગરો રાજકોટમાં ૫૮, વડોદરામાં ૭૦, સુરતમાં ૧૨૫ અને અમદાવાદમાં ૧૨૭ કોરોનાના નવા કેસ નોંધાયા: મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબ ત્રણ રાજ્યોમાં 14 હજારથી વધુ નવા કેસો access_time 10:23 am IST

  • અમેરિકા નૌકાદળ અને વાયુસેનાની સંયુકત કવાયતમાં બંને ફોર્સના ફાઇટર વિમાનોએ ભાગ લીધો હતો અને આકાશમાં એરો ફોર્મેશન (તીરનો આકાર) રચ્યો હતો. ફોર્મેશનમાં અમેરિકાના આધુનિક ફાઇટર વિમાનો એફ-એ-૧૮ સુપર હોર્નેટ (વચ્ચેના છ) તથા એફ-૧૬ ફાઇટિંગ ભાગ લીધો હતો. સુપર હોર્નેટ નૌકાદળ વાપરે છે, જયારે ફાઇટિંગ ફાલ્કન અમેરિકી એરફોર્સના વિમાનો છે. access_time 4:06 pm IST