Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

જામજોધપુરમાં યાર્ડ ખાતે ધાણા વેંચવા વાહનોની લાંબી લાઇન

 જામનગર : માર્કેટીંગ યાર્ડ ખાતે તથા જીરૂની પુષ્કળ આવક થઇ રહી છે ત્યારે માકેટીંગ યાર્ડ ખાતે ધાણા વેંચવા ખેડૂતોના વાહનોની લાંબી લાઇન લાગી હતી. ખેડૂતોને ધાણાનો સારો એવો ભાવ મળી રહેતાં ખેડૂતો ખુશ ખુશાલ બન્યા છે.  (દર્શન મકવાણા)

(12:10 pm IST)