Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

કચ્છનાં મધ દરિયે પાકિસ્તાની ચાંચીયાઓ દ્વારા ભારતીય બોટમાં લૂંટ

ભુજ તા. ૮ :.. કચ્છના મધ દરિયે પાકિસ્તાની ચાંચીયાઓએ ભારતીય બોટમાં લૂંટ ચલાવતા દોડધામ મચી ગઇ છે. દરિયાઇ સરહદે પાકિસ્તાને નાપાક હરકત કરીને સ્પીડ બોટમાં આવીને લૂંટ ચલાવી હતી. આ ઘટના  પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઇ છે.

(4:08 pm IST)