Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

રેન્જ આઇજીપી સુભાષ ત્રિવેદીના અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સ

જુનાગઢઃ રેન્જ આઇ.જી.પી.સુભાષ ત્રિવેદી અધ્યક્ષતામાં જુનાગઢ રેન્જના જુનાગઢ, ગીર સોમનાથ તથા પોરબંદર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી અને તમામ નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ સાથે કાયદો અને વ્યવસ્થા, આગામી લોકસભા ચૂંટણી તથા હાલની પરિસ્થિતીને ધ્યાને લઇ કોસ્ટલ સીકયુરીટી સબબ 'ક્રાઇમ કોન્ફરન્સ' યોજવામાં આવી હતી. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા.જુનાગઢ)

(4:00 pm IST)