Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

જામકંડોરણામાં પરિક્ષાર્થીઓને મોં મીઠા કરાવી પ્રવેશ આપ્યો

 જામકંડોરણાઃ જામકંડોરણામાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે જામકંડોરણા કેન્દ્રમાં કન્યા વિદ્યાલયમાં બોર્ડના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મો મીંઠુ સ્વાગત કરી પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાયો હતો આ તકે સરદાર પટેલ શૈક્ષણિક સંકુલના વિઠલભાઇ બોદર, મોહનભાઇ કથીરીયા સહિતના ટ્રસ્ટીઓ સરપંચ જશમતભાઇ કોયાણી, ગૌતમભાઇ વ્યાસ તેમજ શાળાના આચાર્ય સહિતનો સ્ટાફ હાજર રહયો હતો અને બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને આવકારી આ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.તે પ્રસંગની તસ્વીર(તસ્વીરઃ મનસુખ બાલધા)

(10:02 am IST)