Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

આટકોટના બસ સ્ટેન્ડમાં સફાઇ કરવા વેપારીઓ-મુસાફરોની માંગ

 જસદણના આટકોટ ગામે આવેલ બસ સ્ટેન્ડમાં છેલ્લા ૧૫ દિવસથી સફાઇ ન થઇ હોવાથી વેપારીઓ અને મુસાફરોમાં રોષ છવાયો છે. દરરોજ હજારો લોકો અને વાહનોના અવરજવર વાળા બસસ્ટેન્ડમાં સત્વરે સફાઇ કરવા માંગણી ઉઠી છે.(તસ્વીરઃ હુસામુદ્દીન કપાસી, જસદણ)

(10:01 am IST)