Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

જી.એ.એસ. કેડરના ૮ અધિકારીઓની બદલીઃ મોરબીના આર.એસ. ઠુંમર પંચમહાલમાં નાયબ ચુંટણી અધિકારી તરીકે મુકાયા, મોરબીમાં એન.એસ.ગઢવીની નાયબ ચૂંટણી અધિકારી તરીકે નિમણુંક : કુતિયાણાના પ્રાંત ઓફિસર ડી.વી. વાળા ડેપ્યુટી ડીડીઓ તરીકે પસંદગી પામ્યા

રાજકોટઃ જી.એ.એસ. કેડરના ૮ અધિકારીઓની બદલીઓ રેવન્યુ વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેમાં મોરબીના આર.એસ. ઠુંમર પંચમહાલમાં નાયબ ચુંટણી અધિકારી તરીકે મુકાવા સાથે, મોરબીમાં એન.એસ.ગઢવીની નાયબ ચૂંટણી અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી છે, જયારે  કુતિયાણાના પ્રાંત ઓફિસર ડી.વી. વાળા ડેપ્યુટી ડીડીઓ તરીકે પસંદગી પામ્યા છે. અન્ય ફેરફારો આ મુજબ છે.

(8:38 pm IST)