Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

પોરબંદરના છાયા ન,પા ,ની ચૂંટણી પત્રિકામાંથી નાયબ મુખ્યમંત્રીનો ફોટો ગાયબ :તર્કવિતર્ક

સુરત સન્માન સમારોહમાં પણ નીતિન પટેલનો ફોટો ગાયબ હતો :અવગણના કે બીજું કઈ ?

 

પોરબંદરના છાયા નગરપાલિકાની ચૂંટણીની પત્રિકામાંથી નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ  પટેલનો ફોટો ગાયબ થતા તર્કવિતર્ક શરુ થયા છે પત્રિકામાંથી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના ફોટા નહિ મુકતા શહેરમાં અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે. અગાઉ પણ સુરતમાં યોજાયેલ સન્માન સમારોહના હોર્ડિંગ બેનરમાં નીતિનભાઈ પટેલનો ફોટો ગાયબ થયા હતા

(12:31 am IST)