Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

તાલાલા (ગીર)માં ર.૧ની તિવ્રતાનો ભૂકંપ

રાજકોટ, તા. ૮ : ગીર સોમનાથ જીલ્લાના તાલાલા (ગીર)માં આજે બપોરે ર.૧ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.   જોકે ભૂકંપની તિવ્રતા સામાન્ય હોવાથી કોઇ ખાસ અસર અનુભવાઇ ન હતી. આ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ તાલાલાના હડમતીયા ગામ પાસે હોવાનું જાણવા મળ્યું છે.

 

 

(3:27 pm IST)