Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

ધોરાજી પાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, એનસીપી, બસપા વચ્ચે જંગઃ ૯૭ ઉમેદવારો મેદાનમાં

ધોરાજી તા. ૮ :.. ધોરાજી નગરપાલીકાની ચૂંટણીમાં ૯૭ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો છે. જેમાં ભાજપ, કોંગ્રેસ-એનસીપી-બસપા અને અપક્ષો વચ્ચે જંગમાં મુખ્યત્વે ભાજપ-કોંગ્રેસની લડાઇ જોવા મળે છે. ત્યારે ભાજપનાએ ૩૬ માંથી ર૪ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. મુસ્લીમ અને દલીત વોર્ડમાં ઉમેદવરો ઉભા રાખ્યા નથી માત્ર હિન્દુ- વિસ્તારોમં જ ઉમેદવારો ઉભા રાખ્યા છે.

જયારે કોંગ્રેસએ ૩૬ માંથી ૩૬ ઉમેદવારો ઉભા રાખેલ હતા. જેમાં વોર્ડ નં. ૧ માં મંજૂલાબેન ભરવાડનું ૩ સંતાનો હોવાના કારણે ફોર્મ રદ થયુ તો વોર્ડ નં. ૩ માં કોંગ્રેસના ઉમેદવાર મકબુલભાઇ ગરાણા બીન હરીફ થતા હવે ૩૪ ઉમેદવારો મેદાનમાં છે જયારે એનસીપી એ ર૪ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે અને બસપાએ ૮ અને અપક્ષો-૭ કુલ મળી ૯૭ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો છે.

વોર્ડ નં. ૧

નજમાબાઇ એસ. સૈયદ -એનસીપી

નસીમબેન હુસેનશા રફાઇ -એનસીપી

મુસ્તાક હનીફ ઘાંચી -એનસીપી

સલીમ ઓસ્માણ લાખા -એનસીપી

સોનલબેન શૈલેષભાઇ બાલધા-ભાજપ

મેરખીભઇ લખમણ શામળા-ભાજપ

પરેશભાઇ જયસુખલાલ પંડયા-ભાજપ

મધુબેન ઇશ્વરલાલ બાલધા-ભાજપ

નિરાલી અશ્વિન ગોંસાઇ-કોંગ્રેસ

પંકજ ડાયાલાલ બાલધા-કોંગ્રેસ

વસંતભાઇ શામજીભાઇ મીણીયા-કોંગ્રેસ

દુષ્યંતકુમાર હેમતલાલ ભટ્ટ-અપક્ષ

ધીરજલાલ મણીશંકર વ્યાસ-અપક્ષ

વોર્ડ નં. ર

અરવિંદ પરબત બગડા -એનસીપી

રજીયા અશરફ બેલીમ -એનસીપી

વાહિદ આહમદ ચૌહાણ -એનસીપી

વિજય જેઠાલાલ રાઠોડ -એનસીપી

જુબેદાબેન નુરમામદ કારવા -કોંગ્રેસ

દામજીભાઇ લાબભાઇ ભાસા-કોંગ્રેસ

ફાતમા ખાલીદ પઠાણ-કોંગ્રેસ

હનીફ કાદરમીયા સૈયદ-કોંગ્રેસ

રાજેશ રવજીભાઇ સોંદરવા -અપક્ષ

વોર્ડ નં. ૩

અંજનાબેન એમ. ભાસ્કર -કોંગ્રેસ

જુબેદા અજીજ ગરાણા -કોંગ્રેસ

રફીકમીયાા મજીદમીયા સૈયદ-કોંગ્રેસ

મકબુલ મહમદ ગરણા-બીન હરીફ

જયાબેન ગોવિંદભઇ વિજુંડા-એનસીપી

વોર્ડ નં. ૪

કાન્તાબેન કલ્યાણજી થાડા -ભાજપ

દિનેશભાઇ લવજીભાઇ કોયાણી-ભાજપ

ભાવનાબેન કિરીટભઇ વોર-ભાજપ

લાલજીભાઇ છગનભાઇ અંટાળા-ભાજપ

જયોત્સનાબેન અનિલ ટોપીયા-કોંગ્રેસ

રીટાબેન અશ્વિનભાઇ કોયાણી-કોંગ્રેસ

હિતેશભાઇ કેશવલાલ માથુકીયા-કોંગ્રેસ

દિનેશ છગનલાલ વોરા-કોંગ્રેસ

જાગૃતીબેન રાહુલભાઇ ભીંટ -એનસીપી

વોર્ડ નં. પ

આશાબેન સુરેશભાઇ લીમ્બડ -ભાજપ

દિનેશભાઇ લાધાભાઇ હિરપરા-ભાજપ

મનસુખ વેલજીભાઇ અંટાળા -ભાજપ

રેખાબેન સુરેશભાઇ વઘાસીયા -ભાજપ

અમીશકુમાર કરશનભાઇ અંટાળા-કોંગ્રેસ

ઇલાબેન બાવનજીભાઇ માવાણી-કોંગ્રેસ

જાગૃતિબેન ધર્મેન્દ્રભાઇ રાજયગુરૂ-કોંગ્રેસ

પ્રફુલભાઇ વલ્લભભાઇ વઘાસીય-કોંગ્રેસ

મુનાફભાઇ લતીફભાઇ બકાલી-એનસીપી

રૂબીના ઝૂંબેર કુરેશી-એનસીપી

પ્રવિણભાઇ અમરશીભાઇ ડાભી-એનસીપી

શહેનાઝબેન ઝાફરભાઇ પીજારા-એનસીપી

ઇલ્યાસ અજાદ ઓડીયા -બીએસપી

તસલીમાબાનુ સલીમ બેલીમ-બીએસપી

મતીત હનીફ સૈયદ-બીએસપી

ફેમીદા મોહસીન પીંજાર-બીએસપી

વોર્ડ નં. ૬

ઇમ્તીયાઝ ઇબ્રાહીમ પોઠીયાવાલા-કોંગ્રેસ

જીતેન્દ્રભાઇ મેરામભાઇ ચૌહાણ-કોંગ્રેસ

જેતુન મહમદ સંધી-કોંગ્રેસ

મેમુનાબેન ઇકબાલશાહ ફકીર-કોંગ્રેસ

કિશોરભાઇ હરીભાઇ જેઠવા-એનસીપી

નશીમબેન અમીનભઇ સમા -એનસીપી

ફરીદાબેન નજીરભાઇ મોર -એનસીપી

ફૈયાઝ રઝાક બસમવાલા-એનસીપી

અશોકભાઇ નાનજીભાઇ સોંદરવા-બીએસપી

ઝેબુન ગફારભાઇ સુમાર-બીએસપી

મકસુદ આમદ સંધી-બીએસપી

શૈનાજબાનુ  શ. શકરીયાણી-બીએસપી

આરીફ અ. સતાર ભેંસાણીયા-અપક્ષ

જાયદા-કાદરશા ફકીર-અપક્ષ

રેમતબેન મામદ સંધી-અપક્ષ

હરેશભાઇ પ્રાગજીભાઇ જેઠવા-અપક્ષ

વોર્ડ નં. ૭

આશાબેન પ્રવિણકુમાર હિંડોચા-ભાજપ

જીજ્ઞાબેન રાકેશભાઇ રાખોલીયા-ભાજપ

ભાવેશ બાબુલાલ જાગાણી-ભાજપ

રમેશભાઇ નરશીભાઇ લાડાણી-ભાજપ

જગદીશભઇ હિરાભાઇ રાખોલીયા-કોંગ્રેસ

પિનુંબેન ઉમેશ ભાલોડીયા -કોંગ્રેસ

બિન્યુબેન સંજયભાઇ ઠેસીયા-કોંગ્રેસ

દિલીપકુમર મોહનલાલ જાગાણી-કોંગ્રેસ

ધીરજલાલ રણછોડ જાગાણી-એનસીપી

વોર્ડ નં. ૮

કિશોરભાઇ ખોડીદાસ વઘાસીયા -ભાજપ

પારૂલ પરસોતમભાઇ સોજીત્રા-ભાજપ

મનસુખભાઇ ચનાભાઇ સોલંકી-ભાજપ

રમાબેન મુકેશભાઇ જારીયા-ભાજપ

કિરણબેન કપીલભાઇ વઘાસીયા-કોંગ્રેસ

ગૌરીબેન ગોપાલ સોઢા -કોંગ્રેસ

ભુપતભાઇ બાવનજીભાઇ પાદરીયા-કોંગ્રેસ

વિઠ્ઠલભાઇ જીવરજભાઇ હિરપરા-કોંગ્રેસ

દિવ્યેશકુમાર વિ. વઘાસીયા-એનસીપી

વિરેન્દ્રભાઇ અમૃતલાલ રાઠોડ-એનસીપી

વંદના હર્નિસભઇ રાઠોડ-એનસીપી

પ્રીતીબેન અનંતરાય ટીલાળા-એનસીપી

વોર્ડ નં. ૯

ચેતનાબેન વૃજલાલ હીરપરા-ભાજપ

જયેશભાઇ રવજીભાઇ વઘાસીયા-ભાજપ

પરેશભાઇ હરીલાલ વાગડીયા-ભાજપ

શોભનાબેન પ્રફુલભાઇ બાબરીયા-ભાજપ

ચેતનાબેન પ્રફુલભાઇ રામોલીયા-કોંગ્રેસ

પ્રવિણભાઇ બચુભાઇ ઢોલરીયા-કોંગ્રેસ

મનસુખભાઇ ઉકાભાઇ વઘાસીયા-કોંગ્રેસ

શારદાબેન જયસુખભાઇ હીરપરા-કોંગ્રેસ

લખમણભાઇ જી. બખુડીયા-એનસીપી

ધોરાજી નગરપાલીકાની ચૂંટણીમાં કુલ ૪ પક્ષ અને ૯૭ ઉમેદવાર મેદાનમાં છે.

ગયા વખતે ભાજપનુ શાસન હતું અને નગરપાલિકા સુપરસીડ કરવામાં આવેલ હાલમાં વહીવટદારનુ શાસન ચાલે છે. અને મુદત પુર્ણ થતા ચૂંટણી આવેલ છે.

(11:38 am IST)